બ્લોગર ટીપ્સ

બ્લોગ ટીપ્સ

 HTML ની મદદથી ફરતા વાક્યો

1.જુઓ નીચેનું વાક્ય.

આપનું હાર્દિક સ્વાગત છે

તેને માટે નીચેનો html કોડ આપવાનો રહે.

<!simple right to left>
<marquee> આપનું હાર્દિક સ્વાગત છે  </marquee>

2.

<!simple right to left with bg color>
<marquee bgcolor="#2c89a0"> આપનું હાર્દિક સ્વાગત છે  </marquee>

3

<!simple left to right with bg color>
<marquee bgcolor="#2c89a0" direction="right"> આપનું હાર્દિક સ્વાગત છે  </marquee>

4.

<!simple alternate with speed 2 and bgcolor>
<marquee behavior="alternate" direction="left" bgcolor="#2c89a0"
scrollamount="2"> આપનું હાર્દિક સ્વાગત છે  </marquee>

5



<!simple alternate with on mouse stop and speed 2 and bgcolor>
<marquee behavior="alternate"
direction="left"
onmouseover="this.stop()"
scrollamount="2"
scrolldelay="50"
bgcolor="#cccccc"> આપનું હાર્દિક સ્વાગત છે   </marquee>
................................................................................................................

 ફંક્શન:ડિસેબલ સિલેક્ટ (js1.2 )
તમારો બ્લોગ કોપીથી સુરક્ષિત રાખવો છે?
હા,તમે પણ તમારો બ્લોગ કોપીથી સુરક્ષિત રાખી શકો છો.ફક્ત HTML કોડ <head> ની નીચે આપવાથી.
હવે તમારા બ્લોગ માં Design --> Edit Html માં જાઓ.(only for blogspot user)
નીચેનો કોડ <head> ની નીચે પેસ્ટ કરો

<!-- Disable Copy and Paste-->
<script language='JavaScript1.2'>
function disableselect(e){
return false
}
function reEnable(){
return true
}
document.onselectstart=new Function (&quot;return false&quot;)
if (window.sidebar){
document.onmousedown=disableselect
document.onclick=reEnable
}
</script>

(આ કોડ ટાઈપ નાં કરવો હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો તેને માટે Download Section માં જાઓ જુઓ ૮ માં નંબરનું ડાઉનલોડ)
આ કોડની મદદથી કોઈ પણ કેરેક્ટર સિલેક્ટ થઇ શકતો નથી.કોપી કરવાની વાત તો ...!

આ કોડ  શું છે?
આ કોડ એક જાવાસ્ક્રીપ્ટ છે.અને તે java script Enable Browser માં જ કામ કરે છે.

મેં કયા Browser માં ટેસ્ટ કર્યો?
Firefox ver 3 .6 .10 Ubuntu 10.10
Chromium ver   8.0.552.224 (68599) Ubuntu 10.10
(જો તમારા Browser માં java script Disable હશે તો કામ નહિ કરે.)
....................................................................................................................................................................
 ...................................................ગુગલ પેજ..............................................................

 આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં  more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.

 http://www.crazyprofile.com/default.asp

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો